Current major projects in India

Saturday, October 17, 2015

વર્તમાન ભારત સરકારની મહત્વની યોજનાઓ

વર્તમાન ભારત સરકારની મહત્વની યોજનાઓ



· જન ધન યોજના


· પર્યટન મંત્રાલયે વેબસાઈટ શરૂ કરી  tripigator.com


· ગંગા શુદ્ધિકરણ અભિયાન


· પઢો પરદેશ યોજના


· ટ્રાન્સ જેન્ડર બાળકો માટે શાળા પ્રેવેશમાં અનામતની જોગવાઈ


· બેટી બચાવો બેટી પઢાવો


· Jammu Kashmir 240 મેગાવોલ્ટ ઉરી દ્વતીય જળ વિધુત યોજના


· રાષ્ટ્રીય ગોકુળ મિશન


· My Government    mygov.nic.in


· આપતિ જોખમ ઘટાડા યોજનામાં મુખ્યપ્રવાહ નાગરિક સુરક્ષાનો શુભારંભ


· અધવચ્ચે શિક્ષણ છોડનારા Ph.D. સુધી ભણી શકશે


· કૃષિ સિંચાઈ યોજના 


· વરિષ્ઠ પેન્શન વીમા યોજના


· રાષ્ટ્રીય આયુષ્ય મિશન પ્રારંભ કરવાની મંજૂરી


· Make in India


· સ્વચ્છતાથી સંપન્નતા તરફ


· પશ્મીના પ્રોત્સાહન  કાર્યક્રમ શરૂ કર્યો


· Direct Benefit Transfer – DBT


· Jammu Kashmir - આરોગ્ય ગ્રામ યોજના


· દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના


· વિશેષ સાંસદ આદર્શ ગ્રામ યોજના


· સ્વચ્છ ભારત અભિયાન


· શ્રમેવ જયતે યોજના


· કિસાન વિકાસપત્ર યોજના


· ડીજીટલ જીવન પ્રમાણપત્રની સુવિધા 'જીવન પ્રમાણ'


· National Institute for Transforming India


· તમામ બાળકોના રસીકરણ માટે 'મિશન ઇન્દ્રધનુષ'


· LED આધારિત કાર્યક્રમનો આરંભ


· હૃદય યોજનાનો શુભારંભ


· અનુસૂચિત જાતિના સાહસિકો માટે 'ઉદ્યમ મૂડી ભંડોળ'


· શેહરી વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ પ્રગતિ પર નજર રાખવા MIS


· રેડયો પર 'મન કી બાત'


· ખેડૂતો માટે સોઇલ હેલ્થ કાર્ડ


· 8 અબજ ડોલરની યોજના – 17A ને મંજૂરી


· રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર યોજના


· E-governance


· For Train Tickets – Go India Smart Card Scheme


· જીયો-ટેક્સટાઈલ યોજના


· ઈ-રાશનકાર્ડ


· રેલવે રુપે કાર્ડ


· રસાયણ મંત્રાલય – ‘ફાર્મા જન સમાધાન’


· Multi Model Platform ‘પ્રગતિ’ launch


· Air Quality Index


· મુદ્રા યોજના


· Digital Bharat


· હાઈબ્રિડ વાહનોનું વેચાણ વધારવા - ફેમ ઇન્ડિયા યોજના


· Railway – UTS on Mobile APP


· વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 બે નવી યોજનાઓની શરૂઆત


· અનુસૂચિત જાતિ માટે ક્રેડિટ સંવર્ધન ગેરંટી યોજના


· વારાણસીમાં 'ઉસ્તાદ' યોજના


· કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય - 'કાયાકલ્પ'


· સંકટગ્રસ્ત મહિલાઓ માટે NERS


· Target Olympic podium 


· આયુષ વિભાગના વિકાસ માટે 5000 કરોડ


· પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી  જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના


· જન ઓષધિ યોજના - 1000 નવા સ્ટોર ખોલવાની જાહેરાત


· ફાર્મા સેક્ટર માટે કલસ્ટર વિકાસ યોજના


· Haryana - પ્રથમ આધુનિક આંગણવાડી કેન્દ્ર


· 4 લાખ કરોડની અમૃત, સ્માર્ટ સીટી અને તમામ માટે આવાસ યોજના


· National Career Counseling Portal


· યુવાઓ માટે વધાપ્રધાન કોશલ્ય વિકાસ યોજના


· Digital India Week


· શહીદોના પરિવારોને સન્માનિત કરવા પરમ ત્યાગ ચક્ર   


· વિદ્યાર્થીઓને શાળામાં પ્રકૃતિ સાથે જોડવા સ્કૂલ નર્સરી યોજના




No comments:

Post a Comment